menu
{ "item_title" : "How to Become a People Magnet - હ", "item_author" : [" Marc Reklau - મારĔ "], "item_description" : "હાઉ ટુ બિકમ એ પીપલ મેગ્નેટ મજબૂત સંબંધો બનાવવા અને તમે જેમની સાથે સંપર્કમાં આવો છો તેમના દરેકની જિંદગી પર સકારાત્મક અસર પાડવા માટેની 62 સરળ વ્યૂહરચનાઓ. શું તમને લોકો વચ્ચે હોવ ત્યારે સંકોચ કે અજીબ અનુભવ થાય છે? શું તમને ખ્યાલ નથી આવતો કે નેટવર્કિંગ ઇવેન્ટમાં શું વાત કરવી કે કોઈ ચોક્કસ જગ્યાએ વાતચીતની શરૂઆત કેવી રીતે કરવી? શું તમે તમારા જીવનસાથી, સ્વજનો અને મિત્રો સાથેના સંબંધો વધુ મજબૂત બનાવવા માંગો છો? અથવા શું તમે તમારા વ્યક્તિત્વ અને વાતચીતની કળા સુધારીને, તમારા સંપર્કમાં આવનાર દરેક વ્યક્તિ પર એક મજબૂત અને કાયમી છાપ છોડવા માંગો છો? શું હાલમાં તમે લોકોને પ્રભાવિત કરવામાં નિષ્ફળ જઈ રહ્યા છો? જો હા, તો આ પુસ્તક તમારા માટે જ છે. કારણ કે જીવન, ઘર અને વ્યવસાયમાં તમારી સફળતા અને ખુશીનો મોટો આધાર એ વાત પર છે કે તમે બીજા લોકો સાથે કેવી રીતે ભળો છો. જોકે સફળતાનો અર્થ દરેક વ્યક્તિ માટે અલગ હોઈ શકે છે, પરંતુ એક વાત સમાન છે - તે છે લોકો સાથેનો વ્યવહાર. સૌથી સફળ લોકો હંમેશા સૌથી વધુ બુદ્ધિશાળી કે કુશળ હોય એ જરૂરી નથી, પણ મોટાભાગે તેઓ સામાન્ય સૂઝબૂઝ ધરાવતા હોય છે. છતાં લેખક કહે છે તેમ એક વાત યાદ રાખવી જોઈએ - સામાન્ય સમજ એ એવી સમજ છે, જે સામાન્ય રીતે બહુ ઓછા લોકોમાં જોવા મળે છે. જે લોકો વધુ ખુશ રહે છે તેઓ આપણા કરતાં વધુ હોશિયાર હોય એવું જરૂરી નથી, પણ હા, તેઓ લોકોના સ્વભાવને સમજવાની શ્રેષ્ઠ આવડત જરૂર ધરાવતા હોય છે. તો ચાલો, આપણી જાતને બહેતર બનાવવા અને લોકોને સમજવાની આ કળા વિકસાવવા આગળ વધીએ.", "item_img_path" : "https://covers1.booksamillion.com/covers/bam/9/37/499/014/9374990148_b.jpg", "price_data" : { "retail_price" : "16.99", "online_price" : "16.99", "our_price" : "16.99", "club_price" : "16.99", "savings_pct" : "0", "savings_amt" : "0.00", "club_savings_pct" : "0", "club_savings_amt" : "0.00", "discount_pct" : "10", "store_price" : "" } }
How to Become a People Magnet - &#2745|Marc Reklau - મારĔ

How to Become a People Magnet - હ : ાઉ ટુ બિકમ એ પીપલ મે&

local_shippingShip to Me
In Stock.
FREE Shipping for Club Members help

Overview

"હાઉ ટુ બિકમ એ પીપલ મેગ્નેટ મજબૂત સંબંધો બનાવવા અને તમે જેમની સાથે સંપર્કમાં આવો છો તેમના દરેકની જિંદગી પર સકારાત્મક અસર પાડવા માટેની 62 સરળ વ્યૂહરચનાઓ. શું તમને લોકો વચ્ચે હોવ ત્યારે સંકોચ કે અજીબ અનુભવ થાય છે? શું તમને ખ્યાલ નથી આવતો કે નેટવર્કિંગ ઇવેન્ટમાં શું વાત કરવી કે કોઈ ચોક્કસ જગ્યાએ વાતચીતની શરૂઆત કેવી રીતે કરવી? શું તમે તમારા જીવનસાથી, સ્વજનો અને મિત્રો સાથેના સંબંધો વધુ મજબૂત બનાવવા માંગો છો? અથવા શું તમે તમારા વ્યક્તિત્વ અને વાતચીતની કળા સુધારીને, તમારા સંપર્કમાં આવનાર દરેક વ્યક્તિ પર એક મજબૂત અને કાયમી છાપ છોડવા માંગો છો? શું હાલમાં તમે લોકોને પ્રભાવિત કરવામાં નિષ્ફળ જઈ રહ્યા છો? જો હા, તો આ પુસ્તક તમારા માટે જ છે. કારણ કે જીવન, ઘર અને વ્યવસાયમાં તમારી સફળતા અને ખુશીનો મોટો આધાર એ વાત પર છે કે તમે બીજા લોકો સાથે કેવી રીતે ભળો છો. જોકે સફળતાનો અર્થ દરેક વ્યક્તિ માટે અલગ હોઈ શકે છે, પરંતુ એક વાત સમાન છે - તે છે લોકો સાથેનો વ્યવહાર. સૌથી સફળ લોકો હંમેશા સૌથી વધુ બુદ્ધિશાળી કે કુશળ હોય એ જરૂરી નથી, પણ મોટાભાગે તેઓ સામાન્ય સૂઝબૂઝ ધરાવતા હોય છે. છતાં લેખક કહે છે તેમ એક વાત યાદ રાખવી જોઈએ - "સામાન્ય સમજ એ એવી સમજ છે, જે સામાન્ય રીતે બહુ ઓછા લોકોમાં જોવા મળે છે." જે લોકો વધુ ખુશ રહે છે તેઓ આપણા કરતાં વધુ હોશિયાર હોય એવું જરૂરી નથી, પણ હા, તેઓ લોકોના સ્વભાવને સમજવાની શ્રેષ્ઠ આવડત જરૂર ધરાવતા હોય છે. તો ચાલો, આપણી જાતને બહેતર બનાવવા અને લોકોને સમજવાની આ કળા વિકસાવવા આગળ વધીએ."

This item is Non-Returnable

Details

  • ISBN-13: 9789374990148
  • ISBN-10: 9374990148
  • Publisher: Sanage Publishing House Llp
  • Publish Date: February 2026
  • Dimensions: 8.5 x 5.5 x 0.39 inches
  • Shipping Weight: 0.45 pounds
  • Page Count: 170

Related Categories

You May Also Like...

    1

BAM Customer Reviews