Surrounded by Idiots - (સ : રાઉન્ડેડ બાય ઈડિયટĔ
Overview
થોમસ એરિક્સનનું પુસ્તક 'Surrounded by Idiots' આપણને લોકોના ચાર મુખ્ય વ્યક્તિત્વ-પ્રકારોથી પરિચિત કરાવે છે. આ પ્રકારોને સમજીને આપણે જીવનમાં પ્રગતિ કરી શકીએ છીએ. આ વ્યક્તિત્વ-પ્રકારોને ચાર રંગોમાં વહેંચવામાં આવ્યા છે લાલ, પીળો, લીલો અને વાદળી. લાલ આ પ્રકારના લોકો સ્વભાવથી જ મહત્ત્વાકાંક્ષી લીડર હોય છે. તેઓ નિર્ભય, તીવ્ર અને સાહસિક હોય છે અને તેમના લક્ષ્યો પ્રત્યે ખૂબ સમર્પિત હોય છે. પીળો પીળો રંગ સર્જનાત્મકતા અને આશાવાદનું પ્રતીક છે, અને આવા લોકો સામાજિક રીતે સક્રિય હોય છે તેમજ સર્વત્ર સરળતાથી ભળી જાય છે. લીલો લીલા રંગના લોકો શાંત, મળતાવડા અને વફાદાર હોય છે. તેઓ સમૂહપ્રેમી અને સર્વાધિક આત્મનિર્ભર હોય છે. વાદળી વિશ્લેષણાત્મક વિચારસરણી, વિગતો પ્રત્યે તીવ્ર સંવેદનશીલતા અને તેજસ્વી બુદ્ધિશક્તિ ધરાવતા લોકો. આ પુસ્તકમાં દરેક રંગના વ્યક્તિત્વ સાથે કેવી રીતે વાતચીત કરવી, તેમને યોગ્ય પ્રતિસાદ કેવી રીતે આપવો અને અસરકારક ઇમેઇલ કેવી રીતે લખવો જેવી અનેક ઉપયોગી ટિપ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સરળ સિસ્ટમ તમારા જીવનના દરેક સ્તરે તમારી સંવાદ કરવાની રીતને બદલી નાખશે.
This item is Non-Returnable
Customers Also Bought
Details
- ISBN-13: 9789362052858
- ISBN-10: 9362052857
- Publisher: Sanage Publishing House Llp
- Publish Date: November 2025
- Dimensions: 8.5 x 5.5 x 0.69 inches
- Shipping Weight: 0.79 pounds
- Page Count: 308
Related Categories
